7:58 PM
0

Gujarati Love Quotes

ખોટી હામાં હા ન હોવી જોઈએ,
અંતરે થોડી ખુમારી હોવી જોઈએ.

એક હાથે તાળી ના પડે કબૂલ,
તારી ય ભાગીદારી હોવી જોઈએ....!!