Gujarati Latest Suvichar Download in text format : Read Here ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ? એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે. ...
એક સુવિચાર તમારી અને બીજાની જિંદગી બદલી શકે છે.
Gujarati Latest Suvichar Download in text format : Read Here ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ? એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે. ...
ભગવાન જ્યારે છાપરૂ ફાડી ને આપી દેવાનો હોય. .. ત્યારે પણ છાપરા ની મરામત ની ચીંતા કરે તે ખરો નીરાશાવાદી....
માણસ બોલતા તો ૩ વષઁ ની ઊંમરે જ શિખી લે છે, પણ, ક્યા અને કેવી રીતે બોલવુ તે સમજતા પુરી જીંદગી નીકળી જાય છે...!!!
ધરમાં કકળાટ, કંકાસ, કજીયો, સતત થયા કરે તો સમજવું કે પડતી આપણાં બારણાં ખખડાવે છે...!!