7:57 PM
0
ક્યાંક તો કાંઈક અંશે મળતી હશે બે રાહ,
ગલીના કિનારે કોઈ ખૂણે એ મળતી હશે.
કેટલોય આનંદ આવીયો હશે એને ભેટતા,
કે પછી કોઈ છાને ખૂણે બેસી ને રોઈ હશે..