8:00 PM
0


Find here latest gujarati status 2020 collection of love

સાચવી રાખુ છું હું યાદો ને હદય માં
મને તસ્વીર ની શી જરૂર છે
ઘાયલ કરી શકું હદય ને શબ્દો થી
મને તીર ની શી જરૂર છે
બાંધ્યા છે સંબંધો લાગણી ના દોર થી
મને ઝંઝીર ની શી જરૂર છે.