ગુજરાતી જીવન સુવિચાર 5:57 PM Admin 0 કોઇ કિનારે સમુહમાં સલામતી કોઇ કિનારે એકાંતનો હરખ હોય છે કિનારે કિનારે ફરક હોય છે એક કિનારે એકલતા બનતી રૂદન બીજે એ હાસ્ય મરક મરક હોય છે કિનારે કિનારે ફરક હોય છે -અનામી