5:59 PM
0
જ્યારે તારી નિખાલસ આંખો થી હાસ્ય જરે છે...
વહેતા ઝરણા શાંત બની સમુદ્રમાં તરે છે..!!


હું તરસુ છું યાર તને જોવા,
જળ નહિ તો તું મૃગજળ તો બની જા..

માનું છું હું પણ,
મારામાં કંઈ કેટલીયે ખામી હશે
તો તું પણ મારી એક ખૂબી બની જા..