Gujarati Suvichar On Life 10:50 PM Admin 0 Life Quotes in Gujarati જિંદગીની દોડમાં એક વળાંક એવો જરૂર આવે છે, જ્યાં સત્ય અને સમજણ બંને હોવા છતાં માણસ નિર્ણય લઈ નથી શકતો.. જિંદગીને ક્યારેય કાબુમાં રાખવા કોશિસ ના કરવી, કારણકે અલ્ટિમેટલી જિંદગી તો જીવવાનો વિષય છે.