7:53 PM
0
Tap On Read More To have Gujarati Suvichar



બનાવવા માંગતો હતો
હુું એને મારું ભવિષ્ય...
અને
બની ગઈ એ
બસ મારો ભૂતકાળ...!

Sad Gujarati Love Quotes

Alone and broken heart gujarati Quotes for facebook instagram captions

  સાચું કહું છું..
તારા પ્રેમની શીતલ છાયા હશેને તો..

જીવનની બળબળતી બપોરમાંય
તારી સાથે ખુલ્લા પગે..

સ્હેજ પણ ફરિયાદ વગર હું ચાલીશ
પ્રોમિસ..પણ..

તાપ આવો આકરો
તારાથી સહેવાય નહિ કહી..

લાગણીઓ ને મારી..
આમ જીવતી ના બાળીશ

Love Captions Gujarati

દેખાડવા સ્મિત દુનિયાને
આ ચહેરો
બહુ માસ્ટર હોય છે...
બાકી અહીં તો દોસ્ત,
ગારમાટીની તકલાદી દીવાલ પર
સિમેન્ટનું પ્લાસ્ટર હોય છે...