પાવરફુલ હોવાનો અર્થ એ નથી કે તમે ધારો તે કરી શકો
પાવરફુલ હોવાનો મતલબ એ છે કે બીજાઓ તમારી સાથે ધારે તે ના જ કરી શકે..
દરેક દિવસ , દરેક ક્ષણ કાંઇક નવું લઇ ને આવે છે
લાગે જો અતિરેક તને તો ભલે લાગે...
પ્રેમ માપીને કરવો એ મારી આદત નથી
એમ કંઈ મફતમાં નથી આવતી તારી યાદ,
આંખોમાંથી અણમોલ આંસુ નીકળી જાય છે !!
Find here all trending love quotes shayari and suvichar
હોય જો શબ્દ મા વજન,
તો વાચા ને મના નથી,
બાકી લખી લો કે
મૌન થી મોટી કોઈ ગર્જના નથી..
મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.