11:58 PM
0

 Looking For Krishna Quotes On Janmashtami In Gujarati? Read below top collection of Krishna Gujarati Suvichar.

janmashtami quotes


જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
નંદ ઘેર આનંદ ભર્યો, જય કન્હૈયા લાલ કી.

 

નંદ ઘેર આનંદ ભયો
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકી
જય કનૈયા લાલ કી
જન્માષ્ટમીની શુભેચ્છા

 

આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના..

ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.

જય શ્રી કૃષ્ણ

Read More : Morari Bapu Gujarati Suvichar

 કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
એવા શ્રી કૃષ્ણ ભગવાનને અમારા સહુનાં પ્રણામ છે.
આપને અને આપના પરિવારને
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા

Gujarati Status On Janmashtami : Spiritual Gujarati Suvichar
Next
This is the most recent post.
Older Post