4:47 PM
0

 


Find here latest gujarati status on friendship.

કાંઈક તો અલગ લાગણી હશે ને મિત્રતા ના સંબંધમાં...
એમને એમ તો
કાંઈ ગોવર્ધન ઉચકનારો ...
સુદામાના પગ ના ધોવે...

---------------------------------------------------------------

Also read trending quotes related to dosti : Click Here

--------------------------------------------------------------

એક લાગણી પડી હતી, તૂટેલી વિખરાયેલી, તરછોડાયેલી...

કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી

ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું!

Download HD Gujarati Suvichar Photos: Click Here