1:26 PM
0

Best Gujarati Short Emotional StoryRead here the emotional short story of a man who died because of promise made to him.


એક દિવસ ઠંડી રાતે કરોડપતિ માણસ તેના ઘર ની બહાર એક ગરીબને મળે છે

કરોડપતિ : તમને બહાર કોટ વગર ઠંડી નથી લાગતી ??

ગરીબ : મારી પાસે કોઈ કોટ નથી પહેરવા માટે,

કરોડપતિ : Wait હું મારા ઘરમાં થી એક કોટ તમારા માટે લઈ આવું
તે ગરીબ માણસ બઉ ખુશ થઈ જાય છે. પણ પેલો કરોડપતિ માણસ Busy થઈ જાય છે અને ગરીબ માણસ ને ભૂલી જાય છે...

બીજા દિવસે તે કરોડપતિ પેલા ગરીબ માણસને બહાર મરેલો જુએ છે જેના હાથમાં એક ચિઠ્ઠી હતી...

ચિઠ્ઠીમાં લખેલું વાંચીને કરોડપતિ માણસ ધ્રુજી ઉઠ્યો,

ચિઠ્ઠીમાં ગરીબ માણસે લખ્યું હતું કે....

" જ્યારે મારી પાસે ગરમ કપડાં પહેરવા માટે ન હતા,
ત્યારે મારી પાસે ઠંડી સહન કરવાની તાકાત હતી "

" પણ જ્યારે તમે મને મદદ કરવાનું promise કર્યું,
હું તમારા promise (એક આશા) સાથે બંધાઈ ગયો અને મારી ઠંડી સહન કરવાની તાકાત એ promise એ ગુમાવી દીધી ".............

Credit: Hitūū Thakør 

If you like this short Gujarati Suvichar About Promise, share with your friends.


Also read the gujarati quotes on daughter. We also have large collection of love quotes in gujarati.