Looking for Gujarati Love Attitude Status?
Read here all love break up shayari quotes and many more : Click Here
Gujarati Emotional Love Quotes And Dp Download : Click Here
જાહેર પણ સાવ અંગત એવો ઇશારો કરી ગઈ,
ઓઢણી વચ્ચે રસ્તો બતાવી એ ઈરાદો એનો કહી ગઈ..
નિખાલસ મન નો નિખાર અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો હોય સહુની સરખી,
બસ જોવાનો અંદાજ અલગ હોય છે..
દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આ કલા કોઈ શીખે મિત્રો ($સોક્રેટિસ) કનેથી,
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
-Unknown (Copied From WhatsApp)