Sad Gujarati Quotes About Life 4:13 PM Admin 0 Here is the sad gujarati status, shayari for facebook સારું થયું તમે કોઈ બીજાના થઈ ગયા,ખતમ થઈ ગઈ ચિંતા,તમને પોતાના બનાવવાની.! "દર્દના બે નામ છે, એક છે 'પાગલ’ અને બીજુ છે 'પ્રેમ', ખુદ ખુદા પણ આ નામમાં વરસોથી અટવાયો હશે, સાંજ જેવી સાંજ પણ આ આંખોમાં ઉદાસી લાવે છે, ‘પ્રેમ’ પણ એવી જ કોઈ સંધ્યામાં સચવાયો હશે.!"