11:04 PM
0
Love Quotes in Gujarati For Facebook Caption

Read Gujarati Quotes On Life : Click Here

જાણે છે છતાં અજાણ બને છે,
આવી રીતે શું કામ મને હેરાન કરે છે ?
મને પૂછે છે કે, તને શું ગમે છે . ?
કેવી રીતે કહું એને કે '' જવાબ ખુદ સવાલ પૂછે છે..."

Read Gujarati Suvichar On Dosti/Friendship : Click Here