7:37 PM
0
ગુજરાતી સુવિચાર text
Love Quotes in Gujarati

હું રોજ શબ્દોને ગોઠવું છું તારા માટે
તું બસ અંગુઠો તો અડાડ મારા માટે...!
----------------------------------------------
તમારા સુંદર મુખ પરનાં હાસ્યનું,
હું એક કારણ બનવા માંગુ છું,.!!
-----------------------------------------------------------------
મારી આઁખો એ આખો દિવસ કરયો છે પહેરો
તારા પાલવ ને કહે હવે તો જોવા દે તારો ચહેરો
----------------------------------------------------------
હદ તો ત્યારે થઈ,
હું સાંજે મળવાનો વાયદો કરું,
ને તું આખો દિવસ સૂરજ હોવાનો અફસોસ કરે.
--------------------------------------------------------
હું તો સાદગી પર મરું છુ, તું કેમ આટલી તૈયાર થઈને નીકળે છે..
-------------------------------------------------------------
મીઠી મીઠી તારી એ વાતો
આજે પણ મારા કાને છે.

આવા જ પ્રેમને લગતા સ્ટેટસ વાંચવા માટે : ક્લિક કરો 

આવી શાયરીઓના બનાવેલ ફોટાઓ ડાઉનલોડ કરવા : ક્લિક કરો 

માતા પિતા અને મમ્મીને લગતા સુવિચારો માટે : ક્લિક કરો