10:14 PM
0
જીવન વિષે ગુજરાતી સુવિચાર

1)

વેચાઈ જવા કરતાંવહેંચાય જવામાં ઈજ્જત છે,હર ફૂલમાં ખૂશ્બુ પેઠેખોવાઈ જવામાં લિજ્જત છે.

2)

કલાકાર ઘરે ઘરે છે.સલાહ કાર ઘરે ઘરે છે.અહંકાર ઘરે ઘરે છે.નથી તો બસ કોઈનોસાથ સહકાર ઘરે ઘરે નથી.

3) Gujarati Suvichar ni banaveli image download karo : Gujarati Suvichar Photos

4)


અંદરથી સળગતો હોય તેને શોધી તેની પાસે બેસજો સળગાવ્યા પછીના બેસણા તો વેસ્ટ ઓફ ટાઈમ છે.. 


5) 

જિંદગી ત્યાં જ જવા માંગે છે,જ્યાં પાછું જવું ખૂબ મુશ્કેલ હોય છે..બાળપણ, ભોળપણ, જૂનું ઘર અને જૂના મિત્રો ..  


Sara Gujarati Suvichar Image Pdf Download karva mate : Click karo Ahi


Gujarati Prem Na Suvicharo/ Love Quotes/ Love Shayari Download karva : Click Here