Are you Looking for Gujarati Love Status For WhatsApp?
We have a good collection of Gujarati Quotes Of Love And Relationship.
પ્રેમ વિષે ગુજરાતી સુવિચાર |
ગજબ છે એનો પ્રેમ પણ
જયારે એનાથી વાત નથી થતી
ત્યારે કોઈ સાથે વાત કરવી નથી ગમતી.
--------------------------------------------
કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે
પણ જે ખ્યાલ લખાય છે, બસ તે ફક્ત તારા જ છે
--------------------------------------------------------
ચોકેલેટ તો બહુ ખાધી છે મેં
પણ તારા હોઠ જેવી મીઠાશ એકેયમાં નથી
-------------------------------------------------------
રાહ જોવડાવી એ
મારા સ્વભાવમાં નથી..
સમયસર આવી જવું એ
એનાં સ્વભાવમાં નથી
------------------------------------------------------
એટલે જ શંખ ફુક્યો કૃષ્ણ એ જિંદગીભર, કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે.
Gujarati Quotes On Lord Shree Krishna
==================================================
શોધો શું છો,એ મહત્ત્વનું !
ખૂબીયે મળે, ખામીયે મળે.
=================================================
મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે..
=================================================
પ્રભુને સમજવા હોય તો પોતાનાં બધાં જ પૂર્વગ્રહો અને પસંદગીઓને બાજુમાં મૂકી દેવાં જોઈએ.
====================================================